Skip to Content
H. & H. B. Kotak Institute of Science Logo

H. & H. B. Kotak Institute of Science

Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

← Back to home
EXAM Administrative Posted 01/10/2026

B.SC SEM-5 REPEATER EXAM FORM RE-OPEN

B.SC SEM-5 REPEATER વિદ્યાર્થીઓ ના EXAM FORM RE-OPEN થયા હોવાથી જે વિદ્યાર્થી ને EXAM FORM ભરવાના બાકી રહી ગયા હોય તેવા વિદ્યાર્થીઓ એ REGULAR FEES 375/- સાથે 01/10/2026 થી 05/10/2026 સુધી માં EXAM FORM જે તે વિષયના PROFESSOR આગળ check કરાવી હિસાબી શાખા માં REGULAR FEES સાથે જમા કરાવવાના રહશે.