Kotak Science College

H. & H. B. Kotak Institute of Science

Affiliated to Saurashtra University, Rajkot
Registered under 2(f) & 12(B) section of UGC Act.

Kotak Science College

Instructions

 

H.& H.B. KOTAK INSTITUTE OF SCIENCE-RAJKOT

તા.૨૯/૦૧/૨૦૨૪

B.Sc.SEM- 2 સત્ર ફી નોટીસ

      આથી આ કોલેજમાં  F.Y.B.Sc.   માં અભ્યાસ કરતા બાકી રહેલ વિધાર્થીઓને જણાવવાનું કે  શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ ની દ્રિતીય સત્રની ફી નીચેની તારીખોમાં ઓનલાઈન  કોલેજની વેબસાઈટ પર ભરવાની રહેશે.ફી ભરતી વખતે વિદ્યાર્થીએ પોતાનો એનરોલમેન્ટ નંબર ચકાસીને નાખવો.  ત્યારબાદ કોઇપણ સંજોગોમાં સત્ર ફી સ્વીકારવામાં આવશે નહિ  અને પ્રવેશ રદ ગણવામાં આવશે જેના માટે વિધાર્થી પોતે જવાબદાર રહેશે.

   

Semester: 02

ફી ભરવાની તારીખ      :   ૧૭/૦૨/૨૦૨૪ થી ૨૨/૦૨/૨૦૨૪

સેમેસ્ટર ૦2 ફીની વિગત :    BOY :  740+270 (Exam Fee)=1010

                                          GIRL: 140+270(Exam Fee) =410

 

 


કોલેજની વેબસાઈટ: http://www.hnhbkis.edu.in/
ફી ભરવામાં કોઈ મુશ્કેલી જણાય તો કોલેજ મેઈલ ID : studantbranch@gmail.com પર જાણ કરવી.અથવા વિદ્યાર્થી શાખાનો સંપર્ક કરવો  

  Note: Please do not refresh the page and wait while your payment process going on.