Affiliated to Saurashtra University, Rajkot Registered under 2(f) & 12(B) section of UGC Act.
H. & H. B. KOTAK INSTITUTE OF SCIENCE-RAJKOT
Date: 31/01/2025
B.Sc.SEM- 2 સત્ર ફી નોટીસ
આથી આ કોલેજમાં F.Y.B.Sc.માં અભ્યાસ કરતા વિધાર્થીઓને જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ 2024-25 ની સેમેસ્ટર-૦2 ની સત્ર ફી કોલેજની વેબસાઈટ પર નીચેની તારીખમાં ઓનલાઈન ભરવાની રહેશે. ત્યારબાદ કોઇપણ સંજોગોમાં સત્ર ફી સ્વીકારવામાં આવશે નહિ અને પ્રવેશ રદ્દ ગણવામાં આવશે જેના માટે વિધાર્થી પોતે જવાબદાર રહેશે.
કોલેજ વેબસાઈટ : http://www.hnhbkis.edu.in/
ફી ભરવાની તારીખ : 04/02/2025 to 06/02/2025
ફી ની વિગત : BOY : 830
GIRL: 230
કોલેજની વેબસાઈટ:http://www.hnhbkis.edu.in/ ફી ભરવામાં કોઈ મુશ્કેલી જણાય અથવા payment બાદ Receipt email ન આવે તો કોલેજની વિદ્યાર્થી શાખાનો રૂબરૂ સંપર્ક કરવો.
Note: Please do not refresh the page and wait while your payment process going on.